Saturday, May 23, 2026
HomeGujaratવાંકાનેરના હસનપર ગામે જુગાર રમતા ૬ જુગારી રોકડા ૧.૦૯ લાખ સાથે પકડાયા

વાંકાનેરના હસનપર ગામે જુગાર રમતા ૬ જુગારી રોકડા ૧.૦૯ લાખ સાથે પકડાયા

વાંકાનેરના હસનપર ગામે સ્મશાનની બાજુમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા (૧)વિપુલભાઈ ઠાકરશીભાઈ મિરાણી ઉવ.૩૮ રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર, (૨)કાનાભાઈ છેલાભાઈ સરૈયા ઉવ.૪૭ રહે.હશનપર વાંકાનેર, (૩)રમેશભાઈ ધીરૂભાઈ સાટકા ઉવ.૨૭ રહે. શક્તિપરા હશનપર તા.વાંકાનેર, (૪)સુનિલભાઈ શંકરભાઈ સારલા ઉવ.૨૫ રહે. નવાપરા વાંકાનેર, (૫)હર્ષદભાઈ છગનભાઈ સુસરા ઉવ.૩૪ રહે. હશનપર, વાંકાનેર તથા (૬)સાગર ઉર્ફે હડો ભુપતભાઈ ધોળકીયા ઉવ.૨૫ રહે. મીલ પ્લોટ ડબલચાલી વાંકાનેર વાળાને રોકડા રૂ.૧,૦૯,૩૩૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા, જયારે પોલીસના દરોડા દરમિયાન એક આરોપી હકાભાઈ ઉર્ફે સિંધાભાઈ સતાભાઈ મૂંધવા રહે.હસનપર વાંકાનેર વાળો નાસી છૂટ્યો હોય જેથી વાંકાનેર સીટી પોલીસે તેને ફરાર જાહેર કરી, તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!