Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના વિરપર ગામેથી દેશી દારૂનો 600 લીટર આથો ઝડપાયો: આરોપી ફરાર

વાંકાનેર તાલુકાના વિરપર ગામેથી દેશી દારૂનો 600 લીટર આથો ઝડપાયો: આરોપી ફરાર

વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમા પોલીસે રેઇડ પાડી ખરાબા નજીકથી 600 લીટર દેશી દારૂનો આથો ઝડપી લીધો હતો રેઇડ દરમિયાન આરોપી આરોપી ફરાર થઈ જતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

વિરપર ગામે રહેતા સાદુરભાઇ હરજીભાઇ કોળીની વાડીના સેઢા પાસે આવેલ ખરાબાના હોંકળામાંથી વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૬૦૦ કી.રૂ.૧૨૦૦ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન આરોપી સાદુર હરજીભાઇ કોળી હાજર ન મળતા પોલિસે પ્રોહી. એક્ટ કલમ પ્રોહી એકટ કલમ ૬૫એફ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!