Tuesday, November 26, 2024
HomeGujaratટીમ સમન્વય દ્વારા મોરબી તેમજ રાજકોટમાં કોરોના દર્દીઓ માટે ફ્રી કન્સલ્ટેશન તથા...

ટીમ સમન્વય દ્વારા મોરબી તેમજ રાજકોટમાં કોરોના દર્દીઓ માટે ફ્રી કન્સલ્ટેશન તથા હોમિયોપેથીક દવાઓ અપાશે

મોરબીમાં ટીમ સમન્વય દ્વારા નિષ્ણાત હોમીયોપેથી ડોક્ટર્સની ટીમ દ્વારા કોરોનાનાં દર્દીઓ માટે તદ્દન વિનામૂલ્યે કન્સલ્ટેશન (ટેલીફોનીક માર્ગદર્શન) તેમજ હોમીયોપેથી દવાઓ આપવાનાં સેવાકાર્યનો આજ થી આરંભ કરવામાં આવ્યો છે. દવાઓ દર્દીઓની માનસિક અવસ્થા (પેનિક સ્ટેટ) તેમજ લક્ષણો આધારિત આપવામાં આવશે. જેમાં નિષ્ણાંત ડૉક્ટરો ડૉ. કેતન જગોદરા, ડૉ. અંકિતા સાણંદિયા, ડૉ. શિવમ ભીમાણી, ડૉ. હિતેન માકાસણા સેવા આપશે. વધુ માહિતી માટે દર્ષિત બ્રહ્મભટ્ટ (મો.9825092881), રાજકોટ માટે રજનીભાઈ પટેલ (અજાણી) મો. 9879544066, પ્રજ્ઞાબેન સેજપાલ 9428280305 મોરબી માટે તપન દવે (મો.9727366100), ડૉ. શિવમ ભિમાણી (મો. 9998043111), જતીન ફુલતરીયા (મો.997957070) સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!