Thursday, October 24, 2024
HomeGujaratમોરબી તાલુકાના બેલા ગામ પાસે બાઈકચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં વૃદ્ધનું...

મોરબી તાલુકાના બેલા ગામ પાસે બાઈકચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં વૃદ્ધનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામના રહેવાસી મૂળ મધુસુધન કોલોની કડી-કલોલ જી. મહેસાણાનાં વતની લક્ષ્મીરામ રાજારામ સાધુ(ઉ.વ.૫૨)એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૦ ના રોજ બેલા ગામની સીમમાં આરોપી મોટરસાયકલ નં. જીજે-૩૬-એએ-૫૦૭૮ ના ચાલકે પોતાનું મોટર સાઈકલ પુર ઝડપે બેફિકરાઈથી ચલાવી ફરિયાદી લક્ષ્મીરામ સાધુના મિત્ર બિનોદકુમાર રાજેન્દ્રકુમાર શર્મા (ઉ.૫૭) વાળાને હડફેટે લેતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!