Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં 70 સ્થળો પર કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન આજથી શુભારંભ

મોરબી જિલ્લામાં 70 સ્થળો પર કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન આજથી શુભારંભ

મોરબી જીલ્લામાં “કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન”નો શુભારંભ કરવામાં આવશે. આ અભિયાનમાં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકોને કોવિડ વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત બધાને વેક્સિન, મફત વેક્સિન અન્વયે મોરબી જીલ્લામાં કુલ ૭૦ જગ્યાઓ ઉપર કોરોના રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકોને કોવિડ વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે. આ ૭૦ સેન્ટરો પૈકી ૨૬ સેન્ટરો ઉપર મોરબી જીલ્લાનાં અભિયાનમાં ૧૮ વર્ષથી વધુ વયજુથના તમામ લોકો વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઇન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવીને રસીકરણ કરાવી શકશે, અને જે લોકોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી SMS દ્વારા સમય-સ્થળ-તારીખ નો સ્લોટ મેળવેલ હશે તેમને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!