Tuesday, November 26, 2024
HomeGujaratહળવદનાં ભલગામડા ગામેથી ડીગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો

હળવદનાં ભલગામડા ગામેથી ડીગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો

પોલીસે એલોપેથિક દવાનો જથ્થો કબ્જે કરી બોગસ ડૉક્ટરની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે હળવદનાં ભલગામડા ગામેથી હળવદ પોલીસે ડીગ્રી વગર દવાખાનું ચલાવી બિમાર દર્દીઓની સારવાર કરતાં આરોપી બોગસ ડૉક્ટર દેબરતન સરત રોય (ઉં.વ.૫૪, રહે. રુદ્ર ટાઉનશીપ સોસાયટી, સરા રોડ, હળવદ મુળ રહે. તા. તુનમુરા જી. સુંદરગઢ ઓડીશા) વાળાને ઝડપી પાડી તેની અટકાયત કરી એલોપેથિક દવાનો જથ્થો કિંમત રૂ. ૪૬૦૯/- કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!