મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરતા જાહેરમાં જુગાર રમતા કાંતિભાઈ મેરૂભાઈ બોરાણીયા, વિક્રમભાઈ જેરામભાઈ દુદકીયા, વિનોદભાઈ બલદેવભાઈ વઢુકીયા, પ્રકાશભાઈ મનુભાઈ વરાણીયા, પ્રકાશભાઈ નારણભાઈ શીહોરા, રસીલાબેન સિદ્ધરાજભાઈ ગરધરીયા અને હંસાબેન કિશોરભાઈ રાઠોડને રોકડ રૂ.૧૫,૨૪૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.