Tuesday, April 30, 2024
HomeGujaratમાળિયા તાલુકાનાં વાધરવા ગામે રેલ્વે કર્મચારી તળાવમાં ડૂબ્યો

માળિયા તાલુકાનાં વાધરવા ગામે રેલ્વે કર્મચારી તળાવમાં ડૂબ્યો

માળીયા તાલુકાના વાઘરવા ગામે આવેલ તળાવમાં પાણીની બોટલ ભરવા જતાં પગ લપસતા રેલ્વે કર્મચારી ડૂબ્યો, ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી

- Advertisement -
- Advertisement -

માળિયાના વાઘરવા ગામે મનોજભાઈ ધામેચા નામનો રેલ્વે કર્મચારી તળાવમાં પાણીની બોટલ ભરવા જતાં પગ લપસી જતા તળાવનાં પાણીમાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતા સરપંચ સહિતના આગેવાનો, ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતા. બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને રેલ્વે કર્મચારીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!