Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના નારણકા ગામે ઝેરી દવાની અસરથી યુવાનનું મોત

મોરબીના નારણકા ગામે ઝેરી દવાની અસરથી યુવાનનું મોત

મોરબી તાલુકાના નારણકા ગામે ઝેરી દવાની અસર થતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નારણકા ગામે ગત તા. 13 ના રોજ ખેતરે દવા છાંટવા ગયેલા નાનજીભાઈ અન્યાભાઈ દાણા (ઉ.વ.25)ને ઝેરી દવાની અસર થતા તેઓને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવારની જરૂર જણાતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયુ હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!