હળવદ તાલુકાના જુનાદેવળીયા ગામે રામાપીરના મંદિર પાસે જાહેરમાં ચલણી નોટ વડે નોટનંબરીનો નોટના નંબર બોલી જુગાર રમતા સુનીલભાઇ બચુભાઇ દુદાણા (ઉ .વ.૩૮) રહે.જુનાદેવળીયા તા.હળવદ તથા કિશોરભાઇ ગંગારામભાઇ ચરમારી (ઉ.વ.૩૮) રહે.જુના દેવળીયા મોતીનગરવાળા શખ્સને ઝડપી લઈ 4100 રૂપિયાનો મુદામલ કબજે કર્યો હતો.