Wednesday, October 30, 2024
HomeGujaratહળવદના પાંડાતીરથ ગામની સીમમાથી બારસોપચાસ લીટર દારૂના આથાનો જથ્થો કબજે કરતી પોલીસ...

હળવદના પાંડાતીરથ ગામની સીમમાથી બારસોપચાસ લીટર દારૂના આથાનો જથ્થો કબજે કરતી પોલીસ : આરોપી ફરાર

હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની સીમમાં આવેલી નદીમાંથી દેશી દારૂના 1250 લીટર આથાનો જથ્થો હળવદ પોલીસે ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી વિગત અનુસાર હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની સીમમાં આવેલી નદી નજીક બાવળની જાળીમાંથી હળવદ પોલીસે રેઇડ કરી દેશી પીવાનો દારૂનો ઠંડો આથો લીટર ૧૨૫૦ કુલ કિ.રૂ.૨૫૦૦/- નો મુદામાલ કબજે કર્યો હતો. આ દરમિયાન આરોપી રમેશ ગોરધનભાઈ ચરમારી રહે.ગામ-સુંદરગઢ તા.હળવદવાળો હજાર મળી ન આવતા પોલીસે આ શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!