મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતી પરિણીતા એ ઊંઘની ગોળી ત્રણ ચાર ગોળી ખાઈ લેતા જેની આડ આસર થઈ હોવાથી સારવાર અર્થે ખસેડવામા આવી હતી.
વિગત મુજબ મોરબીના રણછોડનગર સેન્ટમેરી સ્કુલની પાસે રહેતી સંગીતાબેન પરેશભાઇ સુમળ (ઉ.વ-૩૫) ગત તા.૩૦/ના રોજ પોતાના ઘરે બપોરના અઢી વાગે કોઇ કારણસર ઊંઘની ત્રણ ચાર (ટીકડી) દવા ખાઇ લેતા આડ અસર થવા પામી હતી જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.