Monday, November 25, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

દિવાળીના તહેવારો બાદ મોરબી જિલ્લામાં કોરોનાએ માથું ઊંચક્યું હોઈ તેમ ગઈકાલ બાદ આજે ફરી એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. જેને પગલે તંત્ર વધુ સાબદુ બન્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં રહેતા 40 વર્ષીય મહિલા દિવાળીના તહેવારોમાં મુંબઈ ગયા બાદ , તા. 8/11/21 ના રોજ મુંબઈથી મોરબી પરત આવ્યા હતા. ત્યારબાદ તેઓને કોરોના શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. દર્દી એ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

કોરોનાની ગંભીરતાને પગલે વેકસીન લેવામાં બાકી હોઈ તેવા લોકોએ તાત્કાલિક વેકસીનનો ડોઝ લેવા અંગે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર મોરબી અરજ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!