Monday, November 25, 2024
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પુરુષની લાશના વાલી વારસની શોધખોળ શરૂ

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પુરુષની લાશના વાલી વારસની શોધખોળ શરૂ

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મરણ જનાર આનંદરામ તુકારામ આપેકર પુરુષ ઉ.વ. ૭૦ રહેવાસી ધ્રોલ એસ.ટી.ડેપો બહાર ફૂટપાથ ઉપર તા.ધ્રોલ જી.જામનગર વાળો તા.૧૧/૦૧/૨૦૨૨ રોજ મોરબી સિવિલ હોસ્પીટલમાં મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ છે. મરણ જનારની લાશના વાલી વારસ મળી આવેલ નથી.

- Advertisement -
- Advertisement -

મરણ જનાર પુરૂષ ઉ.વ. ૭૦ વર્ષનો શરીરે મધ્યમ બાધાનો, રંગે ઘઉંવર્ણ, માથાના ભાગે ટૂંકા સફેદ વાળ તથા દાઢીના વાળ નાના સફેદ છે. આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી એચ.એમ. ચાવડા મો.નં.૯૮૨૪૦૮૨૯૪૬ અથવા મોરબી સીટી એ ડીવીઝન  પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ- ૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી સીટી એ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!