Wednesday, November 20, 2024
HomeGujaratજુના કરવેરામાં વ્યાજ માફીના નિર્ણય બાદ વધુ ૧૦.૩૭ લાખની વ્યાજ માફી આપતી...

જુના કરવેરામાં વ્યાજ માફીના નિર્ણય બાદ વધુ ૧૦.૩૭ લાખની વ્યાજ માફી આપતી મોરબી નગરપાલીકા

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામા મોરબી નગરપાલિકામાં તા.૦૩/૦૩/ થી શરૂ થઈ છે અમલવારીના બીજા દિવસે આજે મોરબી નગરપાલિકા દ્રારા કુલ રૂ. ૧૦,૩૭,૯૪૭ ની રકમની વ્યાજ માફી આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી નગરપાલિકામા કરવેરા બાકી છે તેમાં અસામિઓના બાકી રકમની વ્યાજની રકમની માફી આપવા લેવાયેલ નિર્ણયની અમલવારી શરૂ થઇ છે જેના ભાગ રૂપે આજે મોરબી નગરપાલિકા તા. ૦૪/૦૩ ની કુલ વસુલાત રૂ. ૩૨,૦૫,૫૦૨ તથા કુલ રૂ. ૧૦,૩૭,૯૪૭ ની રકમની વ્યાજ માફી આપવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે આ યોજના આગામી 31 માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!