Tuesday, April 30, 2024
HomeGujaratસૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજિત વિમેન્સ લીગના હેડ કોચ તરીકેની જવાબદારી મોરબીના નિશાંત...

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આયોજિત વિમેન્સ લીગના હેડ કોચ તરીકેની જવાબદારી મોરબીના નિશાંત જાનીના શિરે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ટી-૨૦ લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે મહિલા ટી-૨૦ લીગમાં ટીમના હેડ કોચ તરીકે મોરબીના કોચ નિશાંત જાનીને કરીને જવાબદારી સોપવામાં આવી છે

- Advertisement -
- Advertisement -

આ ટી-૨૦ લીગમાં ટીમ રેડ, ટીમ ગ્રીન, ટીમ યેલો અને ટીમ બ્લુ સહિત ચાર ટીમો ભાગ લેશે. આ લીગનો પ્રેક્ટીસ કેમ્પ તા. ૫ થી ૭ દરમિયાન યોજાયો હતો અને તા. ૮,૯ અને ૧૦ ના રોજ લીગ મેચ રમાશે. આ ઉપરાંત ૧૨ તારીખે ફાઈનલ મેચ રમાડવામા આવશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા વિમેન્સ માટેની સિલેકશન મેચનું આયોજન કરીને પ્રેસિડેન્ટ જયદેવ શાહ દ્વારા શુભ સંકેત આપવામાં આવ્યો છે અને મેન્સ ક્રિકેટ સાથે વિમેન્સ ક્રિકેટને આગળ લઇ જવાના તેના સંકલ્પને ઉજાગર કરાયો છે જયદેવ શાહ હાલ ટીમ ઇન્ડીયામાં પણ રીપ્રેઝન્ટેટીવ છે તેમજ કાન્તીભાઈ અમૃતિયા પણ મોરબી જીલ્લાના પ્રેસિડેન્ટ તરીકે ક્રિકેટને આગળ વધારો તેવી શુભેચ્છાઓ પાઠવી કોચ નિશાંત જાનીને અભિનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!