Friday, April 26, 2024
HomeGujaratમોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું...

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરાયું

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા મોરબી ખાતે સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જોડાવા ઇચ્છુક યુવાનોએ અગાઉથી ફોર્મ ભરવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીનાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષ પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે. અગામી તા.૧૨-૬-૨૦૨૨ ને રવિવાર ના રોજ સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે. માત્ર સમસ્ત બ્રહ્મસમાજના યુવાઓ સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિતમાં જોડાવા ઇચ્છતા હોય તેમના વાલીઓ એ તા.૧૫-૫-૨૦૨૨ સુધીમાં મોરબીના ભવાની ચોકમાં આવેલ લખધીરવાસ ખાતેના મોરબી સંસ્થાના કાર્યાલય ખાતે ફોર્મ ભરી જવા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા મો .૯૪૨૮૩૪૭૭૫૯ તથા મહામંત્રી મધુસુદનભાઇ ઠાકર મો .૯૩૨૮૦ ૯૯૪૦૪ નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!