Saturday, November 30, 2024
HomeGujaratમોરબીમાં શ્રાવણ માસમાં સમગ્ર નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ મુકો:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા...

મોરબીમાં શ્રાવણ માસમાં સમગ્ર નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ મુકો:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

મોરબી : હિન્દૂ સમાજના પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

કલેકટરને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આગામી 29/07/2022 ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. આ પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો એ પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે તો આ પવિત્ર શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે તો આ દરશ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાની વેચાણ ચાલુ હોય તેના પર પ્રતિબંધ એક માસ પુરતો લગાવવામાં આવે ઉપરના વિષષને જાહેરનામુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો મોરબી જિલ્લા માં પણ એ બાબતે જાહેરનામું બહાર પાડવા રજુઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!