Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીમાં જસમત ગઢ ગામે સાત માસ પહેલા લગ્ન કરનાર પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

મોરબીમાં જસમત ગઢ ગામે સાત માસ પહેલા લગ્ન કરનાર પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

મોરબી : મોરબીમાં જસમત ગઢ ગામેં સાત માસ પહેલા લગ્ન કરનાર પરિણીતાનો આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડાઇ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જાણવા જોગ એન્ટ્રી મુજબ ગીતાબેન લલીતભાઇ નંગર સિંગ માવી (ઉ.વ.૧૯ રહે હાલ જસમત ગઢ ગામની સીમમા આવેલ વલ્લભભાઇ હરીભાઇ પટેલની વાડી) વાળીએ કોઈ કારણસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા સરવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. જેમાં આ પરિણીતાનો લગ્નગાળો સાત માસનો હોવાથી આ બનાવ ડીવાયએસપીની જાત તપાસનો થતો હોય પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ ડીવાયએસપીને હવાલે કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!