Tuesday, November 26, 2024
HomeGujaratહળવદમાં મહિલાએ ભૂલથી એસીડવાળા પાણીથી કોગળા કરી લેતા સારવારમાં ખસેડાઈ

હળવદમાં મહિલાએ ભૂલથી એસીડવાળા પાણીથી કોગળા કરી લેતા સારવારમાં ખસેડાઈ

મોરબીના હળવદમાંથી એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. જેમાં ગત તા.૦૪/૧૨/૨૦૨૨ ના રોજ હળવદના કાશી વિશ્વનાથ મંદીર ખાતે રહેતા ભૂમીકાબેન હીરેનભાઇ ગોસાઇએ પોતે બાથરૂમ સાફ સફાઇ કરવામા જે ટબમા એસીડ તથા પાણી મીક્ષ કરીને રાખેલ હતુ તે અન્ય કામ કરતા ભુલાઇ ગયેલ અને શરતચુક આ એસિડવાળા પાણીથી કોગળા કરતા પોતાને ખબર પડતા થુકી ગયેલ અને મહિલાએ તુરંત કુંટુબીજનોને જાણ કરતા તેઓએ મહિલાને મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડી હતી જેથી હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!