અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, મોરબી શાખા દ્વારા ધુળેટીની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી અને તેમને નાસ્તો કરાવી બાળકો સાથે રંગે રમી ધુળેટીના પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી.