Friday, December 27, 2024
HomeGujaratમોરબીનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ કહેર વરસાવ્યો: મોરબી જિલ્લામાં કુલ ૧૭ નવા કેસ...

મોરબીનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ કહેર વરસાવ્યો: મોરબી જિલ્લામાં કુલ ૧૭ નવા કેસ નોંધાયા.

ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ હવે ધીમે ધીમે ફરી માથું ઉંચકી રહ્યું છે. ત્યારે મોરબીમાં આજે ફરી કોરોનાનાં 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર, આજે મોરબીમાં ફરી એક વખત 15 થી વધુ કેસ નોંધાયા છે. જે તમામ કેસ મોરબી તાલુકાના જ છે. જો કે, એક દર્દી સાજો થતા આજે તેને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આજે મોરબી તાલુકામાં નોંધાયેલ 17 કેસો પૈકી 15 કેસો તો માત્ર 15 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જ નોંધાયા છે. જયારે અન્ય 2 કેસ મોરબી શહેરમાંથી સામે આવ્યા છે. જે મળી મોરબી જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 100 ની નજીક એટલે કે, 94 પર પહોંચી છે. જેને લઈ આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!