Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં ખેત શ્રમિક પતિને પત્ની સાથે માથાકૂટ થતા પતિએ કુવામા ઝંપલાવી આત્મહત્યા...

મોરબીમાં ખેત શ્રમિક પતિને પત્ની સાથે માથાકૂટ થતા પતિએ કુવામા ઝંપલાવી આત્મહત્યા કરી

મોરબીમાં ઘર કંકાસમાં પતિએ પોતાનું જીવ ટૂંકાવ્યું હોવાની બનાવ સામે આવ્યો છે. જેમાં પત્ની સાથે ઘરકામ બાબતે માથાકુટ થતાં પતીને લાગી આવતા તેણે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રાજપર રોડ ફેસન સિરામિક સામે નરેન્દ્રભાઇ રાઘવજીભાઇ સુવારીયા ખેતરમા રહેતાં મૂળ છોટી ઉતી વાસ્કેલા ફળીયા લક્ષ્મણ ફળીયા થાના ઉદયગડ તા.જી.અલીરાજપુર (M.P )નાં યુવક કાલુભાઇ મુનસિંહ માવીને તેની પત્નિ સાથે ઘરકામ બાબતે સામાન્ય બોલાચાલી થતા તેને મનમા લાગી આવતા પોતાની જાતે કુવામા પડી જતા પાણીમા ડુબી જતા તેનુ મોત નિપજ્યું હતું. જેને લઇ યુવકના મૃતદેહને સ્થાનિકોએ બહાર કાઢી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!