ટંકારા નિવાસી શારદાબેન જગદીશભાઈ વાઘેલા ઉ. વ ૫૭ નુ આજ રોજ તારીખ ૦૬-૦૮-૨૦૨૩ ને રવિવારે દુઃખદ અવસાન થયું છે. તે જગદીશભાઈ કાનજીભાઈ વાઘેલાના ધર્મ પત્ની ખોડીદાસભાઈ, જીજ્ઞેશભાઈ, ફાલ્ગુનીબેન ના માતુશ્રી તથા પ્રફુલભાઈ ગાંડુભાઈ વાઘેલા ભાભીનું આજ રોજ દુઃખદ અવસાન થયું છે.સદગત નુ બેસણું આવતીકાલે તારીખ ૭/૮/૨૦૨૩ સોમવાર સાંજે ચાર કલાકે ટંકારા સ્થિત તેમના નિવાસ સ્થાને રાખેલ છે.