Thursday, December 26, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી હિરેનભાઈ મનસુખભાઈ કડિવારનુ દુઃખદ અવસાન/શ્રધાંજલિ

મોરબી નિવાસી હિરેનભાઈ મનસુખભાઈ કડિવારનુ દુઃખદ અવસાન/શ્રધાંજલિ

મોરબી નિવાસી હિરેનભાઈ મનસુખભાઈ કડિવાર નુ તા.૦૮/૦૯/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગતના આત્માને ભગવાન શાંતિ અર્પે એવી પ્રાર્થના સહ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ..

- Advertisement -
- Advertisement -

લી.અઘારા તરૂણ કેશવજીભાઇ (સાઢુ ),અઘારા હીનાબેન તરૂણભાઈ,જીવાણી જલ્પેશ જયંતીભાઈ (સાઢુ),જીવાણી કોમલ જલ્પેશભાઈ,ઝાલરીયા નિકુંજ મનસુખભાઇ (સાઢુ ),ઝાલરીયા નિધી નિકુંજભાઈ

સદગત નુ બેસણું તા.૧૧/૯/૨૦૨૩ ને સોમવારના રોજ તેઓના નિવાસ સ્થાને ઉમિયાનગર ,મોરબી ખાતે સવારે ૮ થી ૧૦ વાગ્યે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!