Thursday, November 28, 2024
HomeGujaratમોરબીમાંથી વૃદ્ધને બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત : વાલી...

મોરબીમાંથી વૃદ્ધને બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત : વાલી વારસની શોધખોળ શરૂ

મોરબીમાં રવુભા નામના વૃધ્ધને ગંભીર હાલતમાં સારવાર માટે ગત તા: ૧૪/૦૯/૨૩ ના રોજ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હોય જ્યાં વૃદ્ધને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત તા.૧૫/૦૯/૨૩ ના રોજ ખસેડવામાં આવેલ હોય જ્યાં તેઓનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મૃતક સાથે કોઈ આવેલ ન હોય જેથી તેઓનાં મૃતદેહને રાજકોટના P.M .રૂમ ખાતે રાખેલ હોય એમજ તેઓના વાલી વારસની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!