Thursday, October 31, 2024
HomeGujaratમોરબી રાજકોટ હાઇવે પર આવેલ કંફર્ટ રીસોર્ટનું એક વર્ષ પુર્ણ:તો ઝડપથી ભારેખમ...

મોરબી રાજકોટ હાઇવે પર આવેલ કંફર્ટ રીસોર્ટનું એક વર્ષ પુર્ણ:તો ઝડપથી ભારેખમ ડિસ્કાઉન્ટ ઓફર્સનો લાભ મેળવો

મોરબી જિલ્લાના સૌથી આધુનીક, ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કમ્ફર્ટ રીસોર્ટને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ત્યારે મોરબીવાસીઓએ આખું વર્ષ આપેલા પ્રેમનું વળતર ચૂકવવા કમ્ફર્ટ રીસોર્ટ ભારેખમ ડિસ્કાઉન્ટ ઓફર્સ ની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શહેરના સૌથી વિશાળ રેસ્ટોરેન્ટમાં મળતા ચટાકેદાર ફુડ જેવા કે પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઈન્ડિયન, કોન્ટીનેન્ટલ સહિતના તમામ ફૂડ પર 20 ટકા સુધીનું ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.

બર્થ ડે, રીંગ સેરેમની, હલ્દી, સગાઈ, લગ્ન, એનીવર્સરી, બેબી શાવર, ગેટ ટુ ગેધર, બીઝનેશ મીટીંગ, જેવા તમામ જાજરમાન અને વૈભવી પ્રસંગોને શોભાવા માટે લકઝરીયસ અને સેન્ટ્રલ એ.સી તેમજ સરાઉન્ડીંગ સાઉન્ડ સીસ્ટમ સાથેના 300 લોકોની ક્ષમતા ધરાવતા બેન્કવેટ હોલ સાથે 1000 લોકોની ક્ષમતા વાળો પૂલ સાઈડ પાર્ટી લોન એકદમ ફ્રી આપવામાં આવશે.

લેવીશ ઈન્ટીરીયર તેમજ સેન્ટ્રલી એરકન્ડીશનર વાળા વર્લ્ડ કલાસ હોસ્પીટાલીટી ધરાવતા રૂમના એડવાન્સ બુકીંગ પ૨ 40 ટકા સુધીનું જંગી ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉપરાંત આખા વર્ષના કોર્પોરેટ જોડાણ પર વિશેષ ઓફર્સ રાખવામાં આવી છે.

તો આજે જ પધારો મોરબીના સૌથી વિશાળ અને લકઝરીયસ રેસ્ટોરેન્ટ, સ્વીમીંગ પૂલ, પાર્ટી લોન, બેન્કવેટ હોલ, જિમ, સ્પા, કાફે, લકઝરીયસ રૂમ, બફેટ એરીયા ધરાવતા દરેક પ્રસંગો માટે વન સ્ટોપ સોલ્યુશન વેન્યુ પર અને ઓફર્સનો લાભ મેળવો.જો જો રહી ન જતા કેમ કે આ ઓફર્સ થોડા સમય માટે જ ઉપલબ્ધ છે.વધુ માહિતી માટે સંપર્ક કરો .કમ્ફર્ટ રીસોર્ટ
ઉમા સંસ્કાર ધામની બાજુમાં,
મોરબી–રાજકોટ હાઈવે,
વિરપર, મોરબી
મો.નં. 9909666890
મો.નં. 9909267899

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!