Saturday, November 23, 2024
HomeGujaratમોરબીના નરસંગ ટેકરી પાસે રહેતો યુવક ગુમ થયો

મોરબીના નરસંગ ટેકરી પાસે રહેતો યુવક ગુમ થયો

મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી મંદિરની પાછળ અમિત પાર્કમાં રહેતા ચિરાગભાઈ મહેન્દ્રભાઈ બાવરાવા ગત તા.૧૧નાં રોજ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમશુદા નોંધ કરવામાં આવી છે. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે તેમની ઉંચાઈ આશરે પાંચ ફુટ આઠ ઈંચ તથા વાને ઘઉ વર્ણો અને શરીરે મધ્યમ બાંધાનો તથા મોઢુ લંબગોળ છે અને તેને જીન્સ પેન્ટ તથા ટી શર્ટ તથા પગે બુટ પહેરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!