Friday, October 18, 2024
HomeGujaratનવયુગ કોલેજમાં ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

નવયુગ કોલેજમાં ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

નવયુગ કોલેજની વિવિધ બ્રાંચના ગર્લ્સ સ્ટુડન્ટ માટે “ફીમેઈલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ”નું આયોજન કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

નક્ષત્ર હોસ્પિટલના ડોકટર્સની ટીમ ઉપસ્થિત રહીને સ્ત્રીઓના વર્તમાન સમયના હેલ્થના પ્રશ્નોનું વિડિયોના માધ્યમથી સરસ રીતે છણાવટ કરી હતી. ડૉકટરની ટીમમાં ડૉ.મહેન્દ્ર ફેફર, ડૉ.માધવ સંતોકી, ડૉ.માધવી પટેલ, ડૉ.વૈશાલી વડનગરા, ડૉ.બ્રિન્દા ફેફર હાજર રહ્યા હતા. અંતમાં સ્ટુડન્ટ્સએ પ્રશ્ન-જવાબના માધ્યમથી વિશેષ માહિતી પ્રાપ્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!