મળતી માહિતી અનુસાર મોરબી-૨માં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા ૨૬ વર્ષીય મેહુલભાઇ ભીખાભાઇ ચૈાહાણ એ ગત તા.૦૨/૦૩ ના રોજ પોતાના ધરે બીમારીથી કંટાળી જઇ ઝેરી દવા પી જતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવેલ હોય જેનું તા ૦૮/૦૩ ના રોજ ચાલું સારવાર દરમિયાન મોત નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.