Sunday, November 24, 2024
HomeGujaratમોરબી શહેરી વિસ્તારમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ, ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરી વિસ્તારમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને આરોપી યશ દિલીપભાઈ જાદવ (રહે.મોરબી આનંદનગર, કંડલા બાયપાસ) વાળો લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપરહણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાની માતાએ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!