Monday, November 25, 2024
HomeGujaratફાયર સેફ્ટીના સાધનો લેવા છે?તો આવો ટંકારા અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશનમાં ફાયર સેફ્ટી...

ફાયર સેફ્ટીના સાધનો લેવા છે?તો આવો ટંકારા અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશનમાં ફાયર સેફ્ટી સોલ્યુશનની મુલાકાતે

રાજકોટમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતા દરેક જગ્યાએ ફાયર સાધનોની જરૂરિયાત સામે આવી રહી છે. ત્યારે ટંકારા અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન ફાયર સેફ્ટી સોલ્યુશન દરેક પ્રકારના ફાયરના સાધનો પૂરા પાડે છે.જેમાં એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપ સહિત દરેક સ્થળ માટે ટોટલ ફાયર સેફટી સોલ્યુશન અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન ફાયર સેફ્ટી દ્વારા પૂરા પાડવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ટંકારા અર્શ ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન ફાયર સેફ્ટી સોલ્યુશન દ્વારા એપાર્ટમેન્ટ, હોસ્પીટલ, સ્કૂલ, હોટેલ, ઉદ્યોગ, પેટ્રોલ પંપ સહિતના દરેક સ્થળ માટે ટોટલ ફાયર સેફ્ટી સોલ્યુશન જેમ કે ફાયર સેફ્ટી N.O.C, ટોટલ ફાયર સિસ્ટમ, ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિરેક્ટર સર્વિસ, બિલ્ડીંગમાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશન, ફાયર સેફ્ટી માટે હાથ મોજા, હેલ્મેટ સહિત ફાયર સેફ્ટીના દરેક સાધનો તથા ફાયર બોટર રીફીલીંગ સગવડ ઉપલબ્ધ રાખવામાં આવી છે. સાથે જ સીસીટીવી કેમેરા તથા રેકોર્ડિંગ (ઓલ બ્રાન્ડ), ડિજિટલ ડોર લોક તથા કેબિનેટ લોક, સ્માર્ટ હોમ તથા ઓફિસ ઓટોમેશન, પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન બાયોમેટ્રિક્સ અટેન્ડન્સ સિસ્ટમ, ફાયર સેફટી તથા હાઇડ્રન્ટ સિસ્ટમ ફાયબર ઓપ્ટિકલ કેબલિંગ તથા નેટવર્કિંગ, ઇન્ટરકોમ અને વીડિયો ડોર ફોન (સિસ્ટમ), થિયેટર (સિનેમા) અને મ્યુઝિક સિસ્ટમ, ક્રિસ્ટલ ગ્લાસ ફિલ્મ VDP System, CLASSI GO કંપનીની લિફ્ટનું મટીરીયલ તેમજ લિફ્ટ ફિટિંગ સોલ્યુશન, ડિજિટલ ગ્લાસ લોક તથા હોટેલ લોક, સિક્યુરિટી સિસ્ટમ, ઍક્સેસ કંટ્રોલ (લિફ્ટ અને હોટેલ) બૂમ કેરિયર સહિત તમામ સિક્યોરિટી સોલ્યુશન મળી રહશે. બિલ્ડીંગ, ફેક્ટરી સહિતના સ્થળોને સુરક્ષિત રાખવા માટે ફાયર સેફ્ટી અંત્યત અનિવાર્ય બની જાય છે, ત્યારે મધ્ય શહેર વિસ્તારમાં ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની સુવિધા અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન દ્વારા એકદમ વ્યાજબી દરે પુરી પાડવામાં આવી રહી છે. જેના માટે ટંકારા લતીપર ચોકડી કટારીયા બેકરી સામે અયોધ્યાપુરી સોસાયટી ટંકારા ખાતે રૂબરૂ તેમજ મોબાઇલ નં. 97146 22083 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!