Saturday, October 19, 2024
HomeGujaratમોરબીના ગુંગણ ગામ નજીક ઍક્સેસ મોપેડ ઉપર ૨૫ લીટર દેશીદારૂ લઇ નીકળેલ...

મોરબીના ગુંગણ ગામ નજીક ઍક્સેસ મોપેડ ઉપર ૨૫ લીટર દેશીદારૂ લઇ નીકળેલ એક ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સુઝુકી કંપનીના ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એએમ-૩૨૪૯ ઉપર વેચાણ કરવાના ઇરાદે દેશીદારૂ લઇ નીકળેલ આરોપી જયેશભાઇ ગગુભાઇ મિયાત્રા ઉવ.૩૨ રહે.જુનુ નાગડાવાસ તા.જી.મોરબીને ઝડપી લેવામાં આવ્યો હતો. તાલુકા પોલીસે આરોપી પાસેથી ૨૫ લીટર દેશીદારૂ કિ.રૂ.૫૦૦/-તથા મોપેડ કિ.રૂ.૨૦ હજાર એમ કુલ ૨૦,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!