Friday, October 18, 2024
HomeGujaratમોરબીની વાવડી ચોકડી પાસેથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયો

મોરબીની વાવડી ચોકડી પાસેથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હો તે દરમિયાન વાવડી ચોકડી પાસેથી વિદેશી દારૂની રોયલ સ્ટગની એક બોટલ કિ.રૂ.૪૦૦/- સાથે રાકેશભાઇ હંસરાજભાઇ પાટડીયા જાતે.કોળી ઉવ.૩૮ રહે.કબીરટેકરી-૩ મોરબીવાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે પકડાયેલ આરોપીની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!