Tuesday, September 24, 2024
HomeGujaratવાંકાનેર: ફાઈબર કારખાનામાં પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડી માથે પડતા તામિલનાડુના ટ્રક ચાલકનું મોત

વાંકાનેર: ફાઈબર કારખાનામાં પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડી માથે પડતા તામિલનાડુના ટ્રક ચાલકનું મોત

મળતી માહિતી અનુસાર વાંકાનેરના મેસરીયા ગામની સીમમા આવેલ સેન્ડબેરી ફાઇબરટેક નામના કારખાનામા ટ્રકમા રાખેલ પ્લાસ્ટીક વેસ્ટની ગાસડીઓ ઉતારવા માટે ટ્રક ચાલક સરવાનન દાસન ઉર્ફે થાસન વનીયર ઉવ.૪૧ રહે.વેપીલાઇ પટી ૧૯ જી.સેલમ (તમિલનાડુ) ટ્રક ફરતે બાધેલ દોરડૂ (રસ્સી)ને ખોલતા હતા દરમ્યાન અચાનક અકસ્માતે ટ્રકની ઉપર રહેલ પ્લાસ્ટિક વેસ્ટની ગાસડીઓ ટ્રક ચાલક ઉપર પડતા તેને ઇજા થતા બેભાન થઈ જતા સારવાર માટે સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે લાવતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસી મરણ ગયેલાનુ જણાવતા વાંકાનેર તાલુકા પોલીસે આ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!