Monday, October 7, 2024
HomeGujaratમોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબીના લાતી પ્લોટ શેરી નં.૧૩માં જાહેરમાં નસીબ આધારિત પૈસાની હારજીતનો વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલ જાવીદભાઇ મહમદભાઇ શેખ ઉવ.૩૮ રહે.મોરબી લાતપ્લોટ શેરીનં.૧૩વાળાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડા રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૨,૭૦૦/- કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!