Sunday, October 6, 2024
HomeGujaratવાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર ટ્રકે અચાનક યુ-ટર્ન લેતા બાઇક ચાલક યુવક...

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર ટ્રકે અચાનક યુ-ટર્ન લેતા બાઇક ચાલક યુવક ઇજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર તા.૨૩ જૂન ૨૦૨૪ના બપોરના ચાર વાગ્યાના અરસામાં મહમદ સાહીદ અબ્દુલભાઇ પરાસરા ઉવ.૨૦ રહે. ગુલશનપાર્ક સોસાયટી ચંદ્રપુર ગામ તા.વાંકાનેર પોતાનું હોન્ડા એસપી બાઇક રજી. જીજે-૩૬-એએચ-૭૮૫૬ લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે સનહાર્ટ સીરામીક પાસે પહોંચ્યા હતા ત્યારે આગળ જઇ રહેલા ટ્રક રજી. આરજે-૫૧-જીએ-૩૩૪૭ ના ચાલકે હાઇવે રોડમાં ડિવાઈડરની કટમાં આગળ પાછળ જોયા વગર અચાનક પોતાનો ટ્રક યુ-ટર્ન લઇ બાઇકને હડફેટે લેતા બાઇક સવાર મહમદ સાહિદને પગના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!