Friday, October 18, 2024
HomeGujaratમાળીયા(મી)ના વાધરવા ગામ નજીકથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયો

માળીયા(મી)ના વાધરવા ગામ નજીકથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયો

મળતી માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના વાધરવા ગામની સીમમાં રેલ્વે ફાટક નજીકથી પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની રોયલ સ્ટગની એક બોટલ કિ.રૂ.૪૦૦/- સાથે આરોપી અવતારસિંહ મહેન્દ્રસિંહ સિંગ ઉવ.૪૫ રહે.હાલ-વાધરવા ગામની સીમ વાધરવા રેલ્વે ફાટકની અટક કરવામાં આવી હતી. આ સાથે માળીયા(મી) પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!