Monday, November 25, 2024
HomeGujaratમોરબી સિરામિક એસોસિયેશન દ્વારા ફર્સ્ટ એડ ટ્રેનિંગ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું

મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા ફર્સ્ટ એડ ટ્રેનિંગ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ફર્સ્ટ એડ ટ્રેનિંગ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને પ્રાથમિક સારવારની જરૂરિયાત હોય તેવા સમયે કેવી રીતે સારવાર કરવી તેના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ફસ્ટ એડ ટેનિંગ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક સારવારની જરૂરિયાત હોય તેવા સમયે એમ્બ્યુલન્સ, હોસ્પિટલ કે ડોક્ટર પાસે નો પહોંચે એ પહેલા બચાવ માટે 10 મિનિટના ગોલ્ડન સમયમાં હાર્ટ એટેક , બેભાન, ચક્કર, આજકી શોર્ટસર્કિટ, રોડ અકસ્માત ફેક્ચર કામની સ્થળ ઉપર થતી ઇજાઓ જેવા સંજોગોમાં કઈ રીતે સારવાર કરવી તેના માટે એક ટ્રેનિંગ પ્રોગ્રામ St. John Ambulance Association સંસ્થાના ડૉ પ્રસ્મિત અમિત શાહના માર્ગદર્શનમાં આપવામાં આવી હતી. જેમાં 80 થી વધુ કર્મચારીઓએ લાભ લીધો હતો. જેનાથી કોઈપણ વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાં એ પોતાના ટ્રેનીંગના આધારે અન્ય વ્યક્તિના અમૂલ્ય જીવનને બચાવવામાં ઉપયોગી થઈ શકે તે રીતેની ટ્રેનિંગ આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!