Thursday, September 19, 2024
HomeGujaratICDS ઘટક ટંકારાના લજાઈ ખાતે આંગણવાડીમાં આયોજિત વાનગી સ્પર્ધામાં કુલ ૩૫ સ્પર્ધકોએ...

ICDS ઘટક ટંકારાના લજાઈ ખાતે આંગણવાડીમાં આયોજિત વાનગી સ્પર્ધામાં કુલ ૩૫ સ્પર્ધકોએ ભાગ લીધો

આ સ્પર્ધામાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસર જલ્પાબેન ત્રિવેદી, તાલુકા પંચાયત ટંકારાના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલ, તાલુકા વિકાસ અધિકારી રાવલ, બાળ વિકાસ યોજના વાળા તેજલ દેકાવડીયા, ATDO પરાસરા, મુખ્ય સેવિકા રાજેશ્રી ત્રિવેદી સહિતના હાજર રહ્યા હતા સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકો પૈકી પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા જાહેર કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જીલ્લા પ્રોગ્રામ ઓફિસર જલ્પાબેન ત્રિવેદી દ્વારા તમામ સ્પર્ધકો, લાભાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને સગર્ભા, ધાત્રી, કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવા પ્રયાસો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા લજાઈ આંગણવાડીના વર્કર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!