Friday, September 20, 2024
HomeGujaratમોરબીના લાલપર નજીક ડમ્પરની ઠોકરે ઍક્સેસ મોપેડ સવાર પિતા-પુત્રી ઘાયલ

મોરબીના લાલપર નજીક ડમ્પરની ઠોકરે ઍક્સેસ મોપેડ સવાર પિતા-પુત્રી ઘાયલ

મળતી માહિતી અનુસાર મોરબી-૨ સો ઓરડી મારૂતિ પ્લોટમાં રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ ઉવ.૬૭ ગત તા.૧૮ ઓગસ્ટના રોજ ધનજીભાઈ તથા તેમના દીકરી દુર્ગાબેન પોતાનું મારૂતિ સુઝુકી કંપનીનું ઍક્સેસ જીજે-૩૬-ક્યુ-૫૩૫૪ લઈને મોરબીથી વાંકાનેર માયકા ગામે જતા હોય ત્યારે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક અજાણ્યા ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર બેફામ ચલાવી ઍક્સેસ મોપેડને પાછળથી હડફેટે લેતા બંને પિતા-પુત્રીને માથાના ભાગે તથા હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર લઈને નાસી ગયો હતો. અકસ્માતના બનાવ બાબતે ઇજાગ્રસ્ત ધનજીભાઈએ આરોપી અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!