Friday, September 20, 2024
HomeGujaratમોરબી સબ જેલના ત્રણ અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઈ

મોરબી સબ જેલના ત્રણ અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઈ

ગુજરાત પોલીસમાં બદલીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે મોરબી સબ જેલમાં પણ બદલી અને બઢતીનો ઘાણવો ઉતરાયો છે. જેથી બદલી મેળવનાર પોલીસ કર્મીઓને જેલ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સબ જેલના ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડાને બઢતી સાથે સુરત સેન્ટ્રલ જેલમાં, વી.એમ.ચાવડાને બઢતી સાથે ભરૂચ જિલ્લા જેલમાં તેમજ અતુલભાઈ હાલપરાને બઢતી સાથે મોરબી સબ જેલ ખાતે જેલરનુ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમને મોરબીની સબ જેલમાં પ્રમોશન મળતાં મોરબી સબ જેલના સ્ટાફ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!