Thursday, October 3, 2024
HomeGujaratમોરબીમાં ક્લાસિક પાર્ટી પ્લોટ નજીક ખરાબામાં ઊભો કરેલ ડોમ સ્વેચ્છાએ હટાવી જમીન...

મોરબીમાં ક્લાસિક પાર્ટી પ્લોટ નજીક ખરાબામાં ઊભો કરેલ ડોમ સ્વેચ્છાએ હટાવી જમીન ખુલ્લી કરાઈ

મોરબીમાં ભાજપ આગેવાન દ્વારા પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ સરકારી જામીન પર દબાણ કરવાના અહેવાલો પ્રસારિત થયા હતા જે મામલે હવે ભાજપ આગેવાન દ્વારા સ્વેચ્છાએ જમીન ખુલ્લી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ભાજપ આગેવાન અરવિંદ બારૈયા દ્વારા પોતાના ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ સરકારી ખરાબાની જમીન માં દબાણ કર્યું હોવાના અહેવાલ પ્રસારિત થયા હતા અને જે બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું ત્યારે આજે ભાજપ આગેવાન દ્વારા સરકારી જમીન પર ઉભો કરેલ ડોમ ,મંડપ સ્વૈચ્છિક રીતે હટાવી દેવામાં આવ્યો છે અને જમીન ખુલ્લી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!