Thursday, October 3, 2024
HomeGujaratમોરબીના લાયન્સનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની દસ બોટલ ઝડપાઈ:આરોપીની શોધખોળ

મોરબીના લાયન્સનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની દસ બોટલ ઝડપાઈ:આરોપીની શોધખોળ

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂ ગ્રીનલેબલ વ્હિસ્કીની ૧૦ નંગ બોટલ મળી આવી હતી. પોલીસના દરોડા દરમિયાન આરોપી સીરાજભાઈ અલાઉદીનભાઈ કટીયા સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!