Friday, October 4, 2024
HomeGujaratમોરબી જિલ્લા માહિતી ખાતામાં કર્મચારીઓએ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત...

મોરબી જિલ્લા માહિતી ખાતામાં કર્મચારીઓએ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જિલ્લા માહિતી કચેરી મોરબીના કર્મચારીઓએ જિલ્લા સેવા સદનના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં એક પેડ માં કે નામ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ વૃક્ષારોપણ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

સમગ્ર રાજ્યમાં એક પેડ માં કે નામ, સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા આમ ત્રણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં તારીખ ૦૩ ઑક્ટોબરના રોજ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ જિલ્લા સેવા સદનના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં અને જિલ્લા કલેકટર કચેરીના પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકાર જે. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગામડે ગામડે વૃક્ષારોપણ અભિયાન ચાલાવવામાં આવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!