Tuesday, October 22, 2024
HomeGujaratવરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું લોકાર્પણ કરાયું

વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું લોકાર્પણ કરાયું

જામસર CRC ની PM શ્રી વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે વાંકાનરના BRC પરમાર મયુરસિંહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જે કાર્યક્રમમાં જામસર CRC નરેન્દ્રસિંહ ચૌહાણ, મેસારિયા CRC ગઢિયા દિવેશભાઈ તેમજ વીડી જાંબુડીયા આચાર્ય ખોખલ ચેતનાબેન ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
- Advertisement -

આજ રોજ જામસર CRC ની PM શ્રી વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું વાંકાનેર BRC પરમાર મયુરસિંહના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું. જેમાં જામસર CRC નરેન્દ્રસિંહ ચૌહાણ, મેસારિયા CRC ગઢિયા દિવેશભાઈ તેમજ વીડી જાંબુડીયા આચાર્ય ખોખલ ચેતનાબેન ઉપસ્થિત રહ્યા હતાં. અને બાલા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈએ શાળા પ્રત્યે ખૂબ રસ દાખવી શાળાના વાતાવરણને હરિયાળું બનાવ્યું છે. ત્યારે શાળાના આચાર્ય અને શિક્ષકોએ સમગ્ર આયોજનમાં ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!