મોરબીના વેલજીભાઈ છગનભાઈ ડાભીના ૨૩ વર્ષીય પુત્ર મહેન્દ્ર વેલજીભાઈ ડાભીનું સવંત ૨૦૮૧ પોષ સુદ ૯ ને બુધવારના રોજ તા. ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું સદગત નુ બેસણું તા. ૦૯/૦૧/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી મોરબીના અવની ચોકડી નરસંગ ટેકરી પાછળ મેઘાણી ની વાડી ખાતે રાખવામાં આવ્યું છે.તેમ વેલજીભાઈ છગનભાઈ ડાભી, સતીષ વેલજીભાઈ ડાભી,વિમલ વેલજીભાઈ ડાભીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.