Monday, January 20, 2025
HomeGujaratમોરબીના વાઘપરા નજીક ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના વાઘપરા નજીક ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના વાઘપરા વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાઘપરાના નાકા પાસે દિનેશ પાન પાછળથી આરોપી ભાવેશગીરી રમણીકગીરી ગોસાઈ વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૨ નંગ બોટલ કિ.રૂ.૧,૦૦૦/- સાથે લઈ નીકળેલ રંગેહાથ ઝડપાય ગયો હતો. આ સાથે પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલો કબ્જે લઈ તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!