શ્રી લીલા લીમડાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવાનું સંવત ૨૦૮૧ ફાગણ સુદ-૨, તા. ૧-૩-૨૦૨૫ શનિવારના રોજ મોરબીના મોચી શેરી ખાખરેચી દરવાજા પાસે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં થાંભલી રોપણ, ભૂવાના સામૈયા, મહાપ્રસાદ, મહા આરતી અને ડાકની રમઝટ બોલાવવામાં આવશે જેમાં ઉપસ્થિત રહેવા શ્રી લીલા લીમડા વાળી યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી લીલા લીમડાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવા નું સંવત ૨૦૮૧ ફાગણ સુદ-૨, તા. ૧-૩-૨૦૨૫ શનિવારના રોજ મોરબીના મોચી શેરી ખાખરેચી દરવાજા પાસે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થાંભલી રોપણ સંવત ૨૦૮૧ ફાગણ સુદ – ૨, તા. ૧-૩-૨૦૨૫, શનિવાર વહેલી સવારે, ભુવાના સામૈયા સંવત ૨૦૮૧ ફાગણ સુદ – ૨, તા. ૧-૩-૨૦૨૫, શનિવારે સવારે ૯:૩૦ વાગ્યે, મહા પ્રસાદ, સંવત ૨૦૮૧ ફાગણ સુદ – ૨, તા. ૧-૩-૨૦૨૫, શનિવારે બપોરે ૧૧:૦૦ વાગ્યે મોરબીનાં મહેન્દ્ર ડ્રાઇવ રોડ પુલ ઉપર શ્રી દેશળદેવ હોલ ખાતે, મહા આરતી તા. ૧-૩-૨૦૨૫, શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યે તેમજ ડાકની રમઝટ સંવત ૨૦૮૧ ફાગણ સુદ – ૨, તા. ૧-૩-૨૦૨૫, શનિવારના રોજ રાત્રે ૯-૦૦ વાગ્યે યોજવામાં આવશે. જેમાં રાવળદેવ હરેશભાઈ રાવળ ( ટંકારા વાળા), રાવળ વિરમભાઇ (ટંકારા વાળા) તેમજ પંચના ભૂવા તરીકે ધીરુભાઈ ખોડાભાઇ ચૌહાણ (શ્રી લીલાલીમડા વાળા મેલડી માતાજીના ભૂવા), રમેશભાઈ મોહનભાઈ ડોડીયા (શ્રી મહાકાળી માતાજીના ભુવા), અરૂણભાઈ રણમલભાઈ સોલંકી (શ્રી મેલડી માતાજીના ભુવા), અમુલભાઈ અશોકભાઈ ચાવડા (શ્રી ચામુંડા માતાજીના ભુવા), ચમનભાઈ ગોરધનભાઈ સોઢા (શ્રી શકિત માતાજીના ભુવા), જયંતીભાઈ પુંજાભાઈ રાજગોર (શ્રી ચામુંડા માતાજીના ભુવા), જનકભાઈ મોહનભાઈ ચૌહાણ (શ્રી મોમાઈ માતાજીના ભુવા), મહેશભાઈ માધુભાઈ ડોડીયા (શ્રી ખોડીયાર માતાજીના ભુવા), રવીભાઈ કિરણભાઈ સોલંકી (શ્રી ખોડીયાર માતાજીના ભુવા), જયંતીભાઈ બાબુભાઈ મકવાણા (શ્રી શક્તિ માતાજીના ભુવા) ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શ્રી લીલા લીમડાવાળી યુવા ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.