Thursday, May 22, 2025
HomeGujaratમોરબીમાં છેલ્લા 4 દાયકાથી કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ લાવતા જનતા ક્લાસિસમાં પ્રવેશ પ્રક્રિયા...

મોરબીમાં છેલ્લા 4 દાયકાથી કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ લાવતા જનતા ક્લાસિસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

ધો.10 તેમજ ધો.11-12 (કોમર્સ), B.com., B.B.A., M.comમાં પ્રવેશ મેળવી શ્રેષ્ઠ પરિણામ લાવવાની તક : મર્યાદિત સીટ ઉપલબ્ધ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે ચાર દાયકાથી પણ વધુ સમયથી કોમર્સ ક્ષેત્રે કાર્યરત જનતા ક્લાસીસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને જરા પણ કંટાળો ન આવે તેવી આગવી ઢબે શિક્ષણ આપી અત્યાર સુધીમાં જનતા ક્લાસિસે શ્રેષ્ઠ પરિણામની હારમાળા સર્જી છે. અહીં મર્યાદિત વિદ્યાર્થીઓ સાથે જ બેચ શરૂ થવા જઈ રહી છે. તો આજે જ સંપર્ક કરો.

મોરબી શહેરના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસમા ધો.10, 11-12 કોમર્સમાં પ્રવેશ શરૂ થઈ ગયો છે. આ સાથે અહીં ધો.10,11-12 (CBSE & GSEB), B.com., B.B.A., M.com.માં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમોમાં શિક્ષણ આપવામાં આવે છે. જનતા ક્લાસિસ શિક્ષણ ક્ષેત્રે 4 દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત છે. અહીં 50 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષક પ્રવિણભાઈ કક્કડ તથા 18 વર્ષનો અનુભવ ધરાવતા નિર્મિતભાઈ કક્કડ દ્વારા વિદ્યાર્થીઓને આગવી ઢબે શિક્ષણ આપવામાં આવે છે.

પ્રતિવર્ષ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જતા જનતા ક્લાસીસમાં એડમીશન પ્રક્રિયા દર વર્ષની જેમ આ વર્ષે પણ થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ જનાર હોય જેથી વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મેળવવા જણાવાયું છે.

જનતા ક્લાસિસ

પ્રેરણાસુર, એવન્યુ પાર્ક,

રવાપર રોડ, મોરબી

પ્રવીણભાઈ કક્કડ

મો.નં. 94081 87476

નિર્મિતભાઈ કક્કડ

મો.નં 99988 80588

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!